વડગામ: ટ્રેનમાં જવાનની હત્યા બાદ આજે પાર્થિવદેહ વતનમાં પહોંચતા અશ્રુભીની આંખે અંતિમ વિદાય અપાઈ
રજા લઈને પરત આવી રહેલા જવાનની ટ્રેનમાં હત્યા કર્યા બાદ તેના પાર્થિવ દેહને આજે વતન ગીડાસણ ગામે લવાતા ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાઈ આપવામાં આવી હતી. આ અંગેની જાણકારી આજે બુધવારે સાંજે 6:00 કલાકે મળી છે.