મોરબી શહેર: કુંભારીયામાં ગેરકાયદેસર પવન ચક્કી મુદ્દે ખેડૂતોની કલેક્ટર કચેરીએ તાળાબંધીની ચીમકી
Morbi City, Morbi | Nov 9, 2026
કુંભારીયા ગામે ગેરકાયદેસર પવન ચક્કીઓ મામલે ખેડૂતે આકરા પાણીએ વિરોધ કર્યો છે. 20 નવેમ્બર સુધીમાં કાર્યવાહી નહીં થાય તો કલેક્ટર કચેરીએ તાળાબંધી કરવાની ચીમકી આપવામાં આવી છે.