સંતરામપુર: પ્રતાપુરા વિસ્તારમાં પાલિકા દ્વારા દબાણ દૂર કરાયો સુખી નદીનો બ્રિજ ખુલ્લો કરાયો
સંતરામપુર પ્રતાપુરા વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાને લઈને પોલીસ વિભાગ અને નગરપાલિકા દ્વારા સુખી નદી ના બ્રિજ ઉપર મોટા પ્રમાણમાં પથ્થરાના હાથ લારીના ધામમાં હોવાના કારણે ખસેડવામાં આવ્યા અને દમણ દૂર કરવામાં આવ્યું બ્રિજને ખુલ્લો કરી દેવામાં આવ્યો તારીખ 30 સાંજે 5:00 કલાકે મંગળવારના રોજ.