માંડવી: માંડવી માં નવા બની રહેલા ડામર રોડ નું નિરીક્ષણ નગર અધ્યક્ષા વર્ષાબેન જોશી એ કર્યું
Mandvi, Kutch | Jun 26, 2026 માંડવી ફોરેસ્ટ ઓફિસ થી સુમતિનાથ કોમ્પ્લેક્ષ સુધી નવા બની રહેલા ડામર રોડ નું પ્રમુખશ્રી વર્ષાબેન જોષી એ નિરીક્ષણ કર્યું હતું અને ગુણવત્તા બાબતે જરૂરી સૂચનો કર્યા હતા આ તકે કારોબારી ચેરમેન વિજયભાઈ ગઢવી, બાંધકામ ચેરપર્સન જસુબેન હાલાઈ, મહેશભારથી ગોસ્વામી, જયશ્રીબેન મુછડીયા , જ્યોત્સ્ના બેન સેંઘાણી યુવા ભાજપ ઉપપ્રમુખ યશ નંદા હાજર રહ્યા હતા.