Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

બોરસદ: ગોરેલ ગામેથી વિદેશી દારૂ સાથે ઝડપાતા યુવક સામે ગુનો નોંધાયો

Borsad, Anand | May 25, 2026
બોરસદ તાલુકાના ગોરેલ ગામમાં આવેલ સ્મશાન સામેથી વિદેશી દારૂ સાથે એક શખ્સને વિરસદ પોલીસે ઝડપી પાડી ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બોરસદ તાલુકાના ગોરેલ ગામે સ્મશાન સામે રહેતો કિરણ રમણભાઈ પોતાના ઘર પાસે રોડ નજીક વિદેશી દારૂનું વેચાણ કરે છે. વીરસદ પોલીસની ટીમે ગોરેલ ગામે બાતમી મુજબના સ્થળે છાપો મારતા પોલીસને જોઈને કાપડની થેલી લઈને ઉભેલો શખ્સ ભાગવા જતાં તેને ઝડપી લઇ પુછપરછ કરતાં પોતાનું નામ કિરણ રમણભાઈ(રહે. ગોરેલ સ્મશાન સામે) જણાવ્યું હતું.