Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

માંડવી: BJS Mandvi Chapter તથા BJS Ladies Wing દ્વારા કરુણા દિવસ નિમિત્તે સામાયિકનું આયોજન કરાયું

Mandvi, Kutch | May 29, 2026
આજ રોજ કરુણા દિવસ નિમિત્તે BJS Mandvi Chapter તથા BJS Ladies Wing દ્વારા માંડવી ખાતે પાંચેગચ્છ માટે સામાયિકનું આયોજન કરવામાં આવ્યું હતું. સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં યોજાયેલ આ ધાર્મિક કાર્યક્રમ ભક્તિભાવ અને આધ્યાત્મિક માહોલ વચ્ચે સંપન્ન થયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ કરુણા દિવસના અવસરે સામાયિક દ્વારા ધાર્મિક આરાધના કરી હતી.
માંડવી: BJS Mandvi Chapter તથા BJS Ladies Wing દ્વારા કરુણા દિવસ નિમિત્તે સામાયિકનું આયોજન કરાયું - Mandvi News