સુભાનપુરા માં આવેલ મહાકાળી સેવ ઉસળની લીલી ડુંગળી માંથી વંદો નીકળ્યો હોવાનો આક્ષેપ!
ગ્રાહક સેવ ઉસળ આરોગતો હતો તે સમયે લીલી ડુંગળી માંથી અચાનક વંદો જોયો દુકાન સંચાલક ને રજૂઆત કરતા ઉડાઉ જવાબ આપ્યો હોવાનો આક્ષેપ!
ગ્રાહક વિડિયો બનાવી સોશ્યલ મીડિયા માં કર્યો વાયરલ