ધંધુકા: *ધંધુકા કાશી વિશ્વનાથ મંદિરે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી.<nis:link nis:type=tag nis:id=ધંધુકા nis:value=ધંધુકા nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhandhuka nis:value=dhandhuka nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=અમદાવાદ nis:value=અમદાવાદ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=amdavad nis:value=amdavad nis:enabled=true nis:link/>
*ધંધુકા કાશી વિશ્વનાથ મંદિરે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી.* અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના પૌરાણિક અને પ્રખ્યાત કાશી વિશ્વનાથ મંદિર ખાતે મહાશિવરાત્રીના પાવન પર્વની ભવ્ય અને ભાવસભર ઉજવણી. સવારથી જ મંદિર પરિસરમાં મહાદેવના જયકારો સાથે શિવભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. શિવરાત્રીના પવિત્ર દિવસે વહેલી સવારે મંગળ આરતી, રુદ્રાભિષેક અને વિશેષ પૂજા વિધિઓ યોજાઈ.