Public App Logo
વધુ વાંચો ➠ વેરાવળના દરિયાકાંઠે 40 ફૂટ લાંબી હમ્પબેક વ્હેલનો મૃ*તદે*હ મહાકાય વ્હેલનો મૃ*તદે*હ તણાઈ આવતા દરિયાકાંઠે ભારે ચકચાર વ્હેલને જોવા માટે લોકોના ટોળેટોળા દરિયાકાંઠે ઉમટ્યા વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી પ્રાથમિક તપાસમાં વ્હેલ શાર્ક નહીં, હમ્પબેક વ્હેલ હોવાનું સામે આવ્યું વિશાળ ટ્રોલર સાથે અથડામણથી મો*ત થયાની વન વિભાગની આશંકા મૃ*તદે*હની હાલની સ્થિતિ જોતા કેટલાક દિવસ અગાઉ મો*ત થયાનું અનુમાન મશીનરીની મદદથી વ્હેલનો મૃ*તદે*હ બહાર કાઢવાની કામગીરી શરૂ મૃ*તદે*હનું વેટરનરી ટીમ દ્વારા પોસ્ટમોર્ટમ કરાશે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મો*તનું ચોક્કસ કારણ થશે સ્પષ્ટ #our_sutrapada #girsomnath #liveupdate #veravalsomnath #fishing - Sutrapada News