આજે રવિવારે બપોરે ૨.૩૦ વાગ્યાની આસપાલ બહેરામપુરા માં મોડી રાત્રે હત્યા નો મામલે ક્રાઈમ બ્રાન્ચ પી. આઈ ઈમરાન ધસુરાએ માહિતી આપતા જણાવ્યું હતુ કે ક્રાઈમ બ્રાન્ચે ગુના નો ભેદ ઉકેલ્યો.ગૌતમ ઉર્ફે ઈન્ડો સોલંકી ની કરી ધરપકડ.હત્યામા સગીર મુખ્ય આરોપી હોવાનુ સામે આવ્યુ.કાવતરુ રચી હત્યા કરવામા આવી.મૃતકે મોટા અવાજથી વાતો ન કરવાનું કહેતા હત્યા થઈ.હત્યા માટે સુરેન્દ્રનગરના ચોટીલા થી હથિયાર ખરીદ્યુ.