Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Iyc
Bollywood
दिल्ली
Patna
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl

AI તમને જણાવશે કે તમારી ટિકિટ કન્ફર્મ થવાની કેટલી શક્યતા! #AIAssistant #RailwayUpdate #TicketBooking #TechNews #IndianRailways #TravelUpdate #humdekhengenews

MORE NEWS

ગુજરાતમાં 398 કરોડનું કૌભાંડ

પાટણ સાયબર ક્રાઈમ પોલીસે હારીજ નાગરિક સહકારી બેંકમાં 13 બોગસ ખાતા ખોલાવી આચરાયેલું 398 કરોડ રૂપિયાનું વિશાળ કૌભાંડ ઝડપી પાડ્યું છે. વર્ષ 2025 થી 2026 દરમિયાન થયેલા આ ગેરકાયદેસર વ્યવહારો અંગે દેશભરમાંથી 228 ફરિયાદો નોંધાઈ હતી. માસ્ટરમાઇન્ડ અને વચેટિયાઓએ APMC ના નકલી લાયસન્સથી ખાતા ખોલાવ્યા હતા. આ મામલે પોલીસે 20 સામે ગુનો નોંધી 14 ની અટકાયત કરી છે.

#gujarat #crime #GujaratPolice #crimekingnews

ગુજરાતમાં 398 કરોડનું કૌભાંડ પાટણ સાયબર ક્રાઈમ પોલીસે હારીજ નાગરિક સહકારી બેંકમાં 13 બોગસ ખાતા ખોલાવી આચરાયેલું 398 કરોડ રૂપિયાનું વિશાળ કૌભાંડ ઝડપી પાડ્યું છે. વર્ષ 2025 થી 2026 દરમિયાન થયેલા આ ગેરકાયદેસર વ્યવહારો અંગે દેશભરમાંથી 228 ફરિયાદો નોંધાઈ હતી. માસ્ટરમાઇન્ડ અને વચેટિયાઓએ APMC ના નકલી લાયસન્સથી ખાતા ખોલાવ્યા હતા. આ મામલે પોલીસે 20 સામે ગુનો નોંધી 14 ની અટકાયત કરી છે. #gujarat #crime #GujaratPolice #crimekingnews

Ahmadabad City, Ahmedabad | Jun 8, 2026

ભારતીય રેલવે ઓગસ્ટ મહિનાથી 40 વર્ષ જૂની ટિકિટિંગ વ્યવસ્થા બંધ કરીને અદ્યતન રિઝર્વેશન સિસ્ટમ શરૂ કરશે. નવી ટેકનોલોજીથી તત્કાલ બુકિંગ વખતે સર્વર ડાઉનની સમસ્યાથી મુક્તિ મળશે. આ સિસ્ટમમાં AI ફીચરનો ઉપયોગ કરાયો છે, જે વેઇટિંગ ટિકિટ કન્ફર્મ થવાનું 94 ટકા સુધી સચોટ અનુમાન આપશે. 'RailOne' એપથી હવે ડિજિટલ ટિકિટ બુકિંગ અને મુસાફરીનું પ્લાનિંગ વધુ સરળ બનશે.

#indianrailways #ai #crimekingnews

ભારતીય રેલવે ઓગસ્ટ મહિનાથી 40 વર્ષ જૂની ટિકિટિંગ વ્યવસ્થા બંધ કરીને અદ્યતન રિઝર્વેશન સિસ્ટમ શરૂ કરશે. નવી ટેકનોલોજીથી તત્કાલ બુકિંગ વખતે સર્વર ડાઉનની સમસ્યાથી મુક્તિ મળશે. આ સિસ્ટમમાં AI ફીચરનો ઉપયોગ કરાયો છે, જે વેઇટિંગ ટિકિટ કન્ફર્મ થવાનું 94 ટકા સુધી સચોટ અનુમાન આપશે. 'RailOne' એપથી હવે ડિજિટલ ટિકિટ બુકિંગ અને મુસાફરીનું પ્લાનિંગ વધુ સરળ બનશે. #indianrailways #ai #crimekingnews

Ahmadabad City, Ahmedabad | Jun 8, 2026

7.8ની તીવ્રતાના ભૂકંપ બાદ 36 માળની ઇમારત હચમચી, ફિલિપાઇન્સમાં ભયનો માહોલ
#Philippines #Earthquake #BreakingNews #Earthquake2026 #BuildingSwaying

7.8ની તીવ્રતાના ભૂકંપ બાદ 36 માળની ઇમારત હચમચી, ફિલિપાઇન્સમાં ભયનો માહોલ #Philippines #Earthquake #BreakingNews #Earthquake2026 #BuildingSwaying

Ahmadabad City, Ahmedabad | Jun 8, 2026

🚨 આધાર કાર્ડ અને PAN અપડેટના નામે સાયબર ઠગોએ મહિલાને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો.

ઠગોએ APK ફાઈલ મોકલી ફોટો કોપી બેંકમાં મોકલવાના બહાને મોબાઈલમાં ઇન્સ્ટોલ કરાવી હતી. ત્યારબાદ મહિલાના બેંક ખાતામાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ ₹7.46 લાખ ઉપાડી લેવાયા હોવાનું સામે આવ્યું છે.

સાયબર નિષ્ણાતો લોકોને અજાણી લિંક, APK ફાઈલ અને KYC અપડેટના મેસેજથી સાવચેત રહેવાની અપીલ કરી રહ્યા છે.

આ માત્ર એક AI જનરેટેડ વીડિયો છે, રિયલ વીડિયો નથી!

#nikol #cyberfraud #latestnews #amdavad #ahmedabadpolice

🚨 આધાર કાર્ડ અને PAN અપડેટના નામે સાયબર ઠગોએ મહિલાને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો. ઠગોએ APK ફાઈલ મોકલી ફોટો કોપી બેંકમાં મોકલવાના બહાને મોબાઈલમાં ઇન્સ્ટોલ કરાવી હતી. ત્યારબાદ મહિલાના બેંક ખાતામાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ ₹7.46 લાખ ઉપાડી લેવાયા હોવાનું સામે આવ્યું છે. સાયબર નિષ્ણાતો લોકોને અજાણી લિંક, APK ફાઈલ અને KYC અપડેટના મેસેજથી સાવચેત રહેવાની અપીલ કરી રહ્યા છે. આ માત્ર એક AI જનરેટેડ વીડિયો છે, રિયલ વીડિયો નથી! #nikol #cyberfraud #latestnews #amdavad #ahmedabadpolice

Ahmadabad City, Ahmedabad | Jun 8, 2026

રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાયેલા દિવ્ય દરબાર દરમિયાન બનેલી ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના હુંકાર બાદ કેટલાક મહિલા-પુરુષો અને એક બાળક ધૂણતા જોવા મળ્યા હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ ઘટનાને લઈને જાણીતા વકીલ અને પાટીદાર આગેવાન પુરુષોત્તમ પીપળીયાએ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે અને તેને "પ્રેત દરબાર" ગણાવી ખુલ્લો પડકાર ફેંક્યો છે.

આ વિડિયોમાં જાણો રાજકોટ દિવ્ય દરબારનો સંપૂર્ણ વિવાદ, વાયરલ વીડિયો પાછળની હકીકત, પુરુષોત્તમ પીપળીયાના આરોપો, વિજ્ઞાન જાથાની રજૂઆત અને અંધશ્રદ્ધા સામે ઉઠેલા સવાલો. શું આ શ્રદ્ધા છે કે અંધશ્રદ્ધા? જુઓ સંપૂર્ણ રિપોર્ટ.

HD News સાથે જોડાયેલા રહો ગુજરાત અને દેશ-વિદેશના તાજા સમાચાર માટે.

#Rajkot #DhirendraShastri #BageshwarDham #DivyaDarbar #GujaratNews #humdekhengenews

રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાયેલા દિવ્ય દરબાર દરમિયાન બનેલી ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના હુંકાર બાદ કેટલાક મહિલા-પુરુષો અને એક બાળક ધૂણતા જોવા મળ્યા હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ ઘટનાને લઈને જાણીતા વકીલ અને પાટીદાર આગેવાન પુરુષોત્તમ પીપળીયાએ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે અને તેને "પ્રેત દરબાર" ગણાવી ખુલ્લો પડકાર ફેંક્યો છે. આ વિડિયોમાં જાણો રાજકોટ દિવ્ય દરબારનો સંપૂર્ણ વિવાદ, વાયરલ વીડિયો પાછળની હકીકત, પુરુષોત્તમ પીપળીયાના આરોપો, વિજ્ઞાન જાથાની રજૂઆત અને અંધશ્રદ્ધા સામે ઉઠેલા સવાલો. શું આ શ્રદ્ધા છે કે અંધશ્રદ્ધા? જુઓ સંપૂર્ણ રિપોર્ટ. HD News સાથે જોડાયેલા રહો ગુજરાત અને દેશ-વિદેશના તાજા સમાચાર માટે. #Rajkot #DhirendraShastri #BageshwarDham #DivyaDarbar #GujaratNews #humdekhengenews

Ahmadabad City, Ahmedabad | Jun 8, 2026