Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

દેત્રોજ રામપુરા: બાપુનગરમાં પોલીસે આપઘાત કરવા ગયેલા યુવકને બચાવ્યો

બાપુનગર પોલીસે ઘરકંકાસથી કંટાળી આત્મહત્યા કરવા નીકળેલા યુવકનો જીવ બચાવ્યો છે. સ્યૂસાઇડ નોટ લખી નર્મદા કેનાલે કૂદવા જતા યુવકની પોલીસે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ આદરી હતી. આખરે મોબાઇલ લોકેશન અને રિક્ષાના બેનરના આધારે પોલીસે કેનાલ પહોંચતા પહેલાં જ તેને શોધી, કાઉન્સેલિંગ કરી પરિવારને સોંપતા પરિવારે પોલીસનો આભાર માન્યો હતો.
દેત્રોજ રામપુરા: બાપુનગરમાં પોલીસે આપઘાત કરવા ગયેલા યુવકને બચાવ્યો - Detroj Rampura News