મુન્દ્રા: લુણી ચેકપોસ્ટ પાસેથી ઈકો કારમાં ગાંજો લઈ જતો મુંદરાનો શખ્સ ઝડપાયો: મરીન પોલીસે ₹૫.૦૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
Mundra, Kutch | Sep 8, 2026 મુંદરા તાલુકાના લુણી ચેકપોસ્ટ પાસેથી બાતમીના આધારે ઈકો કારમાં માદક પદાર્થ ગાંજાની હેરાફેરી કરી રહેલા મુંદરાના એક શખ્સને મુંદરા મરીન પોલીસે ઝડપી પાડ્યો છે.