લીલીયા: બવાડી ગામે સંત શ્રી દાસીજીવણ સાહેબની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો
Lilia, Amreli | Nov 12, 2026 મોટા લીલીયાના બવાડી ગામે સંત શ્રી દાસીજીવણ સાહેબની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવપૂર્વક યોજાયો. ધારાસભ્યએ ઉપસ્થિત રહી દર્શન કરી આશીર્વાદ મેળવ્યા અને સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી. મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા.