*ધંધુકામાં થયેલ ભરવાડ સમાજના સમૂહ લગ્નમાં મોટો નિર્ણય:સમૂહલગ્ન ખર્ચ ઘટાડીને શિક્ષણમાં રોકાણ.* અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના ગઈ કાલ શુક્રવારે યોજાયેલ 200 યુગલોના ભરવાડ સમાજના સમુહલગ્નનું આયોજન થયું હતું. જેની આજ રોજ શનિવારના સાંજના માહિતી મુજબ નકળંગ ધામમાં અડ આઠમ પરગણાના ભરવાડ સમાજ દ્વારા ભવ્ય અને ઐતિહાસિક સમૂહ લગ્નનું આયોજન હતું. જેનો મુખ્ય ઉદ્દેશય સમાજમાં વધતા ખર્ચાળ લગ્નપ્રસંગોને અટકાવી, યુવા પેઠીના વિકાસ અને સમાજના સર્વાંગી કલ્યાણ સાબિતથશે.