ફ્લાય દુબઈની **FZ1073 ફ્લાઇટમાં 174 મુસાફરો સવાર હતા.** મુસાફરી દરમિયાન સર્જાયેલી ગંભીર પરિસ્થિતિમાં ફ્લાઇટના કૅપ્ટન **શ્રી સ્મિત મછાર** પર હુમલો થયો હતો. ગંભીર રીતે ઘાયલ થવા છતાં તેમણે અદમ્ય હિંમત અને સમયસૂચકતા દાખવી કૉકપિટનો દરવાજો ખોલવામાં મદદ કરી, જેના પરિણામે મુસાફરો અને ક્રૂ સભ્યોને હુમલાખોરને કાબૂમાં લેવામાં મદદ મળી અને વિમાનને સુરક્ષિત રીતે તબૂક એરપોર્ટ પર ઉતારી શકાયું.
આ સાહસિક ઘટનામાં **174 મુસાફરોના જીવનને બચાવવામાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહી.
કૅપ્ટન શ્રી સ્મિત મછારના ઝડપી સ્વાસ્થ્યલાભ અને સંપૂર્ણ આરોગ્ય માટે આજે સાંજે 7:30 કલાકે શ્રી દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ, દ્વારકા દ્વારા તથા પૂજારીશ્રીના સાનિધ્યમાં પાદુકા પૂજન કરવામાં આવ્યું.
આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે.
દ્વારકા નગરી અને આજુબાજુના મહત્વના સમાચારો નિહાળવા માટે અમારા પેજ ને ફોલો કરી. લાઈક, સેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં..
Dwarka Up Date@9429569848..