ગઢડા: ગઢડાના ગોપીનાથજી મંદિરમાં ભવ્ય અન્નકૂટ: ભગવાનને ધરાવાઈ ૩૦૦થી વધુ વાનગીઓ
Gadhada, Botad | Nov 9, 2026 બોટાદના ગઢડા સ્થિત ઐતિહાસિક ગોપીનાથજી મંદિરમાં નવા વર્ષ નિમિત્તે અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરવામાં આવી. મંદિરમાં છેલ્લા ૨૦૦ વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ ભગવાનને ૩૦૦થી વધુ વાનગીઓનો ભોગ ધરાવવામાં આવ્યો હતો.