સીંગવડ: સિંગવડમાં આમ આદમી પાર્ટીનું નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું
Singvad, Dahod | Nov 10, 2026 દાહોદ જિલ્લાના સિંગવડ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. નેતા નરેશ બારીયાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં કાર્યકરો અને હોદ્દેદારોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.