Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

માંડવી: પૂજ્ય આચાર્ય શ્રી ચંદનાજી મ.સા. તાઈ માં ને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે આપી

Mandvi, Kutch | May 1, 2026
માંડવી: વીરાયતન વિદ્યાપીઠના સ્થાપક પરમ પૂજ્ય આચાર્ય શ્રી ચંદનાજી મ.સા. ના નિધનથી ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે શોકની લાગણી વ્યાપી છે. માંડવી વિધાનસભાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે એ તેમના દિવંગત આત્માને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે જણાવ્યું હતું કે આચાર્યશ્રી ચંદનાજી મ.સા. દ્વારા માનવ સેવા, શિક્ષણ અને આધ્યાત્મિક ક્ષેત્રે કરાયેલા સત્કાર્યો સદાય સ્મરણિય રહેશે.