Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

કામરેજ: વલથાન ગામ નજીક પોલીસે બિલ વગર પાન મસાલોનો જથ્થો પકડ્યો.

Kamrej, Surat | Feb 26, 2026
સુરત ગ્રામ્ય LCB અને પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે કામરેજ| વિસ્તારમાંથી બિલ વગરના સિગ્નેચર પાન મસાલાનો મોટો| જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 51.33 લાખનો મુદ્દામાલ કબજે કરી બે શખ્ખોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે શખ્ખોને વોન્ટેડ જાહેર કરાયા છે.