આજે સોમવારે રાતે 8.30 વાગ્યાની આસપાસ ન્યૂ વસ્ત્રાલ વિસ્તારમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે.રોડ પર ડ્રેનેજ માટે ખાડો ખોદ્યો પણ બેરીકેટિંગ ન કરતા બાઇક ચાલક ખાડામાં પટકાયો.રાત્રિના અંધકારમાં એક વાહનચાલક ખાડામાં પટકાયો.વાહન ચાલકને ઇજા થતા ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો.