“મચ્છરોને મારવાની વાત થાય છે, મગરમચ્છોને છોડી દેવામાં આવે છે”
મોટા તંત્રની જવાબદારી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા
“કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો”ના સૂત્ર પર પણ સવાલ
પોસ્ટમોર્ટમ વિના ડેડબોડી ઉજ્જૈન પહોંચવા અંગે જવાબદારી નક્કી કરવાની માંગ
“કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલ આવો નિર્ણય લઈ શકે?” — સવાલ
નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરવા સામે આકરો વિરોધ
સરકારમાં બેઠેલા મોટા અધિકારીઓ અને જવાબદાર લોકોની જવાબદારી નક્કી કરવાની માંગ
“સરકારે નૈતિક જવાબદારી સ્વીકારવી જોઈએ”
#krantisamaynews #krantisamay #gujarat #bhavnagar #shaktisinhgohil
Udhna, Surat | Aug 22, 2026