પાટણ શહેર: પાટણમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક: નાગરિક પ્રશ્નો માટે ઝડપી નિકાલ નિર્દેશ
Patan City, Patan | Aug 21, 2026
પાટણમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ જેમાં nાગરિકોના પડતર પ્રશ્નોને સમયમર્યાદામાં ઉકેલવા કલેક્ટરે ખાસ સૂચના આપી. આ બેઠકનો ઉદ્દેશ નાગરિક સુવિધા અને પ્રશ્નોના ત્વરિત નિરાકરણ પર કેન્દ્રિત રહ્યો.