Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
atulparmar104_4
1
મોડાસા: શહેરમાં મહિલાની છેડતીના આક્ષેપ સાથે પોલીસને સોંપવામાં આવ્યો, ઘટનાનો વિડીયો વાયરલ
Modasa, Aravallis
| Jun 30, 2026
#
#crime
MORE NEWS
"મોડાસામાં ઝોમેટો (Zomato) ડિલિવરી 🏍️ રાઇડર્સનો વિરોધ 🛑 !!! . #Modasamirror #marumodasa #modasa #zomato #modasacity
Modasa, Aravallis | Jul 28, 2026
મેઘરજ તાલુકામાં સરકારની જુદી જુદી યોજનાઓ હેઠળ આવતા નાણામાં ભયંકર ભષ્ટાચારની બુ આવે છે. તાલુકામાં સરકારની જુદી જુદી ગ્રાન્ટોમાંથી ગામડાઓમાં સ્મશાન ગૃહ તથા તેના શેડ પણ બનાવાતા હોય છે પણ મેઘરજ તાલુકામાં આવા કામોમાં હલકી ગુણવત્તા વાળો માલ સામાન વાપરી કામ પુરા કરી બીલો સરકાવી લેવાની એક હોડ ચાલી રહી છે. તાલુકાના ખાખરીયા ગામે બનાવાયેલા સ્મશાનના શેડના પતરા ઉડી જવાના કારણે લોકોના મૃતદેહને વરસતા વરસાદમાં અગ્નીદાહ દેવાની નોબત આવી હતી. ગત તા.૨૪મી જુલાઈના રોજ ખાખરીયા ગામના મનહરભાઈ કોદરભાઈ પંચાલનું અવસાન થયુ હતુ. આ દિવસે ભારે વરસાદની આગાહી હોવાથી મેઘરજ તાલુકામાં પણ સવારથી જ વરસાદ ચાલુ થઈ ગયો હતો. મૃતકના સગાઓ પણ મૃતકને અગ્નીદાહ આપવાની તૈયારીમાં લાગી ગયા હતા અને મૃતકને ટ્રેકટરમાં મૃતદેહ પલળે નહીં તેનુ ધ્યાન રાખી ટાડપટડી ઢાંકીને સ્મશાને લઈ જવાયા હતા પણ સ્મશાને ગયા પછી ડાયુઓની હાલત ચીંતાજનક બની હતી. ખાખરીયા ગામે બે ગામનું એક સ્મશાન ગૃહ બનાવાયેલ છે પણ આ સ્મશાન ગૃહ ઉપરના શેડના માંડ બે પતરા બચ્યા હતા. બાકીના કોઈ પતરા જ ન હતા જેથી સ્મશાનની અંદર તથા ચીતાઓ ઉપર વરસાદના પાણી પડતા હતા અને આખુ સ્મશાનગૃહ પલળી ગયું હતું. વળી ચીતાની સગડીના ઉપરના જ પતરા ન હતા. ડાધુઓને મૃતદેહને અગ્નીદાહ આપ્યા વગર તો ચાલે તેમ હતુ જ નહીં. જેથી ભીના લાકડા ગોઠવી મૃતદેહને ચીતા ઉપર મુકી ડીઝલ તથા કેરોસીનનો ઉપયોગ કરી ટાડપટડી અથવા છત્રીઓના સહારે મૃતદેહને અગ્નીદાહ આપવો પડયો હતો... . -- હર્ષ વાઘેલા, મોડાસા મીરર #Modasa #modasacity #marumodasa #modasamirror #aravalli
Modasa, Aravallis | Jul 28, 2026
મેઘરજના રેલ્લાવાડામાં ફરી એકવાર ચોરીની ઘટના સામે આવી છે. ગામની લક્ષ્મી નારાયણ જવેલર્સ દુકાનને ચોરોએ બીજી વખત નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો છે. આશરે 15 દિવસ પહેલાં પણ આ જ દુકાનમાં ચોરીની ઘટના બની હતી અને 1.50 લાખ રૂપિયાની ચાંદી ચોરાઈ હતી અને આજ દુકાને ફરી એક વાર ચોરીની ઘટના સામે આવી છે. દુકાનદારના જણાવ્યા મુજબ ગત રાત્રે તસ્કરોએ દુકાનનું આગળનું શટર તેમજ પાછળના ભાગે પતરું તોડી અંદર ઘૂસ્યા હતા. એક જ મહિનામાં રેલ્લાવાડા વિસ્તારમાં ચોરીના અનેક બનાવો સામે આવતા સ્થાનિકોમાં પોલીસની કામગીરી અંગે સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને ઈસરી પોલીસ સ્ટેશનના નાઈટ પેટ્રોલિંગ સામે પણ લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે... -- હર્ષ વાઘેલા, મોડાસા મીરર #Modasa #modasacity #marumodasa #modasamirror #aravalli
Modasa, Aravallis | Jul 28, 2026
#Modasa #modasacity #marumodasa #modasamirror #aravalli
Modasa, Aravallis | Jul 28, 2026
મોડાસા - મોરબી રૂટની બસનો બનાવ : . અમદાવાદથી મોરબીની ટિકિટ લઈને મુસાફરી કરી રહેલા 20 થી 25 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત થયાની પ્રાથમિક આશંકા . મૃતક પાસેથી કોઈ ઓળખપત્ર કે આધાર પુરાવા મળ્યા નથી. . એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વાલભા ચાવડા દ્વારા યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે. . મૃતક યુવાનના હાથ પર 'શૈલેષ કુમાર' અને ત્રણ સ્ટાર ત્રોફાવેલા છે. પોલીસ યુવાનની ઓળખ અને મૃત્યુના ચોક્કસ કારણ જાણવા કાર્યવાહી શરૂ છે... . #morbi #amdavad #Modasamirror #dahod #gsrtc
Modasa, Aravallis | Jul 28, 2026
મોડાસા: શહેરમાં મહિલાની છેડતીના આક્ષેપ સાથે પોલીસને સોંપવામાં આવ્યો, ઘટનાનો વિડીયો વાયરલ - Modasa News