ધંધુકા: ધંધુકા સહીત પંથકમાં મહોરમની શાંતિપૂર્ણ ઉજવણી
*ધંધુકા સહીત પંથકમાં મહોરમની શાંતિપૂર્ણ ઉજવણી.* ધંધુકા શહેર સહીત બાજરડા, પડાણા ગુંજાર, ઉંમરગઢ અને રોજકા જેવા ગામોમાં ઉમામ હુસેનની યાદમાં ગનગિન બન્યા. અમદાવાદ જિલ્લાના ધંધુકા સહીત સમગ્ર પંથકમાં હઝરત ઇમામ હુસૈન અને કરબલાના શહીદોની યાદમાં શાંતિ પૂર્ણ માહોલ વચ્ચે મહોરમની ઉજવણી. આ પવિત્ર અવસરે ધંધુકા અને ગ્રામ્ય વિસ્તારોમા ઠેર ઠેર ધાર્મિક પ્રવચનો કાર્યક્રમો યોજાયા. જેમાં કરબલાના મેદાનમાં સત્ય અને માનવતા માટે શહિદ થયેલા વિરોની શૌર્યગાથા અને બલિદાન.