ગાંધીનગર: SOG દ્વારા સે-28 અને 16ની બેંકોમાં ચોરી કરનાર ફરાર આરોપો પતાયા, થાઈલેન્ડ ફર્યા બાદ અમદાવાદ મહેસાણાના વચ્ચેથી ઝડપી પાડ્યો
સે-28 અને 16ની બેંકોમાંથી ચોરી કરી પતાયા થાઈલેન્ડ ફરતા સાગરિત ઉત્તરપ્રદેશના પ્રતાપગઢના પવારપુર ગામમાં રહેતો મહંમદસાઉદ મહંમદમસૂદ ફરાર છે જેને પકડવા માટે એસઓજી દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ આરોપીઓએ ગાંધીનગરની પંજાબ નેશનલ બેંકના એટીએમમાં ત્રણ ગ્રાહકોના રૂ. 39,800ની ઉઠાંતરી કરી હતી. તે આરોપી અમદાવાદ અને મહેસાણા વચ્ચેથી SOGએ ઝડપી પાડ્યો છે...