બ્રેકિંગ | સુરેન્દ્રનગર 🚨
સરકારી નોકરી અપાવવાની લાલચ આપી રૂ.25 લાખની છેતરપિંડીનો આરોપી ઝડપાયો!
7 મહિનાથી ફરાર આરોપી મેહુલભાઈ પરીમલભાઈ શાહને સિટી એ ડિવિઝન પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડ્યો.
મહેસૂલ વિભાગમાં ઓળખાણ હોવાનું જણાવી 5 લોકોને નોકરી અપાવવાના બહાને રૂ.25 લાખ પડાવ્યાનો આરોપ.
#surendranagar #BreakingNews #Fraud #Police #CrimeNews
Wadhwan, Surendranagar | Aug 18, 2026