ઘોઘંબા: પંચમહાલ જિલ્લામાં નિયમોને ઘોળીને પી જતા વાહનચાલકો, મુસાફરોના જીવ જોખમમાં મૂકતી જીપનો વીડિયો વાયરલ
પંચમહાલ જિલ્લામાં ટ્રાફિક નિયમોની ઉલ્લંઘન કરતી એક જીપનો વીડિયો વાયરલ થયો છે, જેમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરોને જોખમી રીતે, છત પર બેસાડી પરિવહન કરવામાં આવી રહ્યા છે. કાળઝાળ ગરમીમાં આ પ્રકારની હેરાફેરી મુસાફરોના જીવ માટે ખતરનાક છે. જીપ પર લખાયેલું ‘ઝિંદગી તો ફિર મિલેગી’ સંદેશ હાલની પરિસ્થિતિમાં વ્યંગ્યરૂપ લાગે છે. દાહોદ વિસ્તારથી અમદાવાદ તરફ જતા શ્રમિકોને લઈ જતાં વાહનચાલકો બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના પછી તંત્ર અને RTOની કામગીરી પર સવા