ભાવનગર શહેર: બિલેશ્વર મહાદેવ મંદિર નજીક ડ્રેનેજ ઉભરાતા સ્થાનિક લોકો દ્વારા મનપા સમક્ષ રજુઆત કરી
Bhavnagar City, Bhavnagar | Aug 15, 2026
ભાવનગર શહેરના એસટી બસ સ્ટેન્ડ નજીક આવેલા બિલેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શના અર્થે આવતા લોકોને મુશ્કેલી પડતી હોય, જે અંગે લોકો દ્વારા મનપા સમક્ષ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. બિલેશ્વર મહાદેવ મંદિર નજીકનું ડ્રેનેજનું પાણી ઉભરાતા દર્શનાર્થીઓ અને સ્થાનિક લોકોને ભારે હાલાકી પડતી હોય, જે અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ માં કચેરી સમક્ષ કરવામાં આવી હતી.