Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

દેત્રોજ રામપુરા: અસલાલીમાં પરીણીતાએ કર્યો આપઘાત, પોલીસે તપાસ હાથ ધરી

આજે ગુરુવારે બપોરે ૪ વાગ્યાની આસપાસ અસલાલીમા પરણીતાએ ઝેરી દવા પી આત્મહત્યા કરવા કેસમાં તપાસ શરુ કરી છે.જેમાં પતિ- સાસુ અને મૃતક પરીણીતાના પ્રેમી સહીત 4 વિરુદ્ધ ફરિયાદ.પરણીતા એ પ્રેમીને આપેલો સોનાનો હાર ગીરવે મુકી પરત ન આપ્યો.સોનાનો હાર પાછો મેળવવા પતિ અને સાસુ માર મારતા હોવાનો ઉલ્લેખ. અસલાલી પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોધી તપાસ હાથ ધરી.