સુરત ક્રાઈમ બ્રાન્ચ અને ટીમ દ્વારા વધુ એક આરોપીને ધરપકડ કરવામાં આવી છે, ઉમરા તથા વેસુ વિસ્તારમાં સીટી લાઈટ સહિતના અલગ અલગ વિસ્તારોમાં કચરો વીણવાનું કામ કરતો હતો, સાથે જ રહેલી માસ્ટર કી ચાવીથી ગાડી ના લોક ખોલી ચોરી કરી લેતો હતો, અને ત્યારબાદ પેટ્રોલ પૂર્ણ થયા બાદ હવરો જગ્યા પર મૂકીને ફરાર થઈ જતો હતો