પોરબંદર: પોરબંદરના જાવર ગામના ૨૫ વર્ષીય યુવાને એસિડ પી લેતા મચ્યો અફરાતફરીનો માહોલ
પોરબંદરના જાવર ગામમાં ૨૫ વર્ષીય દિવ્યેશભાઈ કેશુભાઈ વાડોલીયાએ કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. હાર્બર મરીન પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.