ઘાટલોડિયા: કોર્ટને ધમકી આપનાર આરોપીના ૧૩ સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર
કોર્ટને ધમકી આપનાર આરોપીના ૧૩ સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર . આજે બુધવારે બપોરે ૪.૩૦ વાગ્યાની આસપાસ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપીઓને મેટ્રો પોલિટિયન કોર્ટમાં રજૂ કરાયા હતા.જેમાં કોર્ટે આરોપીઓના ૧૩ સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.