કેશોદ તાલુકામાં માર્ગ વિકાસને લઈ એક વધુ મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.ફાગળીધાર થી ટીબી હોસ્પિટલ અક્ષયગઢ એપ્રોચ રોડના વિકાસ માટે અંદાજે રૂપિયા ૧૮૦ લાખના ખર્ચે રસ્તા બનાવવાની કામગીરીનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું. આ ખાત મુહૂર્ત કાર્યક્રમમાં કેશોદના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ચાલો જોઈએ સ્થળ પરથી અહેવાલ