Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

સોજીત્રા: સોજીત્રા ખાતે આવેલ બહુચર માતાના મંદિરના પરિસરમાંથી પાળજની ૨૮ વર્ષની પરિણીતાની લાશ મળી, ચકચાર મચી

Sojitra, Anand | Apr 27, 2026
આણંદ જિલ્લાના સોજીત્રા ખાતે આવેલ બહુચર માતાના મંદિરના પરિસરમાંથી પાળજની ૨૮ વર્ષની પરિણીતા મૃત હાલતમાં મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ અંગે સોજીત્રા પોલીસે હાલ તો અપમૃત્યુ નોંધ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.