બરવાળા: સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મહારાજનો દિવ્ય શણગાર
Barwala, Botad | Nov 17, 2026 બોટાદના સાળંગપુર મંદિરમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. દાદાના અલૌકિક સ્વરૂપના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો.