Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ધોલેરા: ધોલેરા પંથકમાં અચાનક વાતાવરણ પલટાયું: બપોરના સમયે વરસાદ ખાબક્યો, ખેડૂતોના પાકને નુકસાન

Dholera, Ahmedabad | Apr 7, 2026
ધોલેરા પંથકમાં અચાનક વાતાવરણ પલટાયું: બપોરના સમયે વરસાદ ખાબક્યો, ખેડૂતોના પાકને નુકસાન ધોલેરા તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. માવઠાની આગાહી વચ્ચે બપોરના 2 વાગ્યાની આસપાસ ધોલેરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. આ વરસાદ ધોલેરા, ગોગલા, કામા તળાવ અને આંબલી પંથકમાં નોંધાયો હતો. બપોરના સમયે અચાનક વાતાવરણ બદલાતા પવન સાથે વરસાદ વરસ્યો .