Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
दुर्घटना
Police
Bihar
India
बीजेपी
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Dm
Up
मध्यप्रदेश
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Madhyapradesh
Pmmodi
Kerala
mehulpatel0002
વલસાડમાં ‘આપ’ના વિરોધ પ્રદર્શન વચ્ચે હોબાળો: ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે હર્ષ સંઘવીના રાજીનામાની માંગ સાથે બોલાવાયેલો ઘેરાવ, પોલીસે કાર્યકરોની અટકાયત કરી
Vapi, Valsad
| Aug 22, 2026
MORE NEWS
આજે દાદીયા ફળીયા ના શ્રીજીનું આગમન થશે, મંડળ ના સભ્યોમાં અનોખો ઉત્સાહ
Vapi, Valsad | Aug 22, 2026
Car sirf ek vehicle nahi hoti… ❤️ Kisi ki mehnat, kisi ka sapna, aur kisi ke parivaar ki safety hoti hai. 🚗 Isi liye Perfect Car Care Centre mein hum har car ko sirf service nahi karte — zimmedari aur bharose ke saath care karte hain. Vapi & Umbergaon — agar aap bhi apni car ki care ko seriously lete hain, toh welcome to the Perfect Family. ❤️ Perfect Car Care Centre Driven by Care, Powered by Perfection. 📍 Salvav, Vapi 📞 74053 14223 #PerfectCarCareCentre #Vapi #Umbergaon #CarCare #CarService CarRepair DentingPainting CarDetailing CarCareIndia VapiCars GujaratCars DrivenByCare PoweredByPerfection
Vapi, Valsad | Aug 22, 2026
🚨 VAPI, BAPPA IS COMING! 🚨🧡 To murti aisi honi chahiye jo entry se hi sabka attention le jaaye! 😍🙏 Shree Ekdant Arts mein milengi unique designs, royal looks aur premium finishing wali Ganpati murtis — chhoti ho ya bhavya, har celebration ke liye perfect! ✨ 📏 1ft–12ft Murtiyaan Available 🏪 Retailers & Wholesalers ke liye Advance Booking ⏳ Limited time — bookings going fast! Apni favourite murti ke liye aaj hi visit karein. 📍 Location: Near Gold Coin Circle,In front of Zudio, Chala Road, Vapi 📍Workshop location: Behind Meril Company, In front of Balitha Cricket Ground, Custom Road, Chala, Vapi 📞 8732973741/ 9624260856
Vapi, Valsad | Aug 22, 2026
🔥For only First 25 Customers Free gifts and ₹5000/- Cash For Lucky Draw🔥 #viral #reels #india #valsad
Vapi, Valsad | Aug 22, 2026
દમણના કચીગામ વિસ્તારમાંથી 989 ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો દમણ પોલીસ દ્વારા નશામુક્તિ અભિયાન હેઠળ ડ્રગ્સના દૂષણ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગત રાત્રે કચીગામ પોલીસ સ્ટેશનના એસએચઓ પીએસઆઈ અનિલકુમાર ટી.કે. તેમના સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા, ત્યારે કચીગામના ડુંગરી ફળિયા પાસેથી એક શખ્સ સફેદ પ્લાસ્ટિકની થેલી સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસને જોઈને તેણે ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી લીધો હતો અને થેલીની તલાશી લેતા અંદરથી 989 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આરોપીની કડક પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ રવિકુમાર પટેલ (ઉંમર વર્ષ 22, મૂળ મધ્યપ્રદેશ, હાલ રહે. કચીગામ ડુંગરી ફળિયા આંબાવાડી વિસ્તાર, સંજયભાઈ પટેલ ચાલ, રૂમ નંબર 01) હોવાનું જણાવ્યું હતું. પોલીસે એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી દમણ કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં કોર્ટે આરોપીના 25 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ પોલીસ આ ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની સાથે અન્ય કોણ સંકળાયેલું છે તે દિશામાં સઘન તપાસ કરી રહી છે. આ ઉપરાંત પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈને દમણમાં ગાંજા કે અન્ય ડ્રગ્સની ખરીદી કે વેચાણ અંગે કોઈ પણ માહિતી મળે, તો તેઓ તાત્કાલિક 112 નંબર પર જાણ કરે. માહિતી આપનારની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. વધુ સમાચારો અને માહિતી માટે @aapnu_vapi સાથે જોડાયેલા રહો!
Vapi, Valsad | Aug 22, 2026
🔥 SUNDAY SPECIAL DHAMAKA OFFER! 🔥 📅 Sirf 1 Din – Sunday, 23/08/2026 ⏰ Time: 10 AM to 12 PM ONLY! 🛍️ ₹10,000+ ki shopping par PAAYEIN 6 FREE GIFTS! 🎁 🎁 FREE Speaker 🎧 FREE Headphone 🎶 FREE Neckband 🔥 FREE Iron 🥤 FREE Mixture Machine 🛁 FREE Bathroom Set 📱 Smartphone ho ya koi bhi Electronics Product — ₹10,000 se upar ki purchase par gifts bilkul FREE! 🚨 Limited Time Offer – Sirf 2 Hours! 📍 Pogo Electronics & Mobile 💥 Jaldi Kariye! Offer miss mat kariye! 💥 #Sunday #vapi #viralreels #dhamakaoffer #electronics
Vapi, Valsad | Aug 22, 2026
🌧️✨ बारिश की फुहारों के साथ शुरू हुआ मॉनसून फेस्टिवल 2026! 🎶 माननीय प्रशासक श्री प्रफुल पटेल जी के सक्षम नेतृत्व में DNH & DD में संस्कृति, संगीत, स्वाद और मनोरंजन का भव्य उत्सव। 🌸 23 अगस्त को उत्तर प्रदेश की माननीय राज्यपाल श्रीमती आनंदीबेन पटेल जी मुख्य अतिथि के रूप में भव्य सांस्कृतिक परेड की शोभा बढ़ाएंगी। आइए, परिवार और दोस्तों के साथ मनाएं मॉनसून फेस्टिवल 2026! 🌧️🎉 #MonsoonFestival2026 #DNHDD #Daman #Diu #CulturalParade
Vapi, Valsad | Aug 22, 2026
23 August Cultural Parade के लिए Traffic Advisory जारी Follow @daman_lovers_ for more
Vapi, Valsad | Aug 22, 2026