આજે ગુરુવારે સવારે ૧૦.૩૦ વાગ્યાની આસપાસ સેટેલાઈટ વિસ્તારમાં બિલેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે.ત્યારે શ્રાવણના પ્રથમ દિવસે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.શિવાલય હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યુ હતુ.