સુખસર: નવા વર્ષે મંત્રી રમેશ કટારાના નિવાસસ્થાને કાર્યકરો અને સ્વજનોની શુભેચ્છા મુલાકાત
Sukhsar, Dahod | Nov 10, 2026
નૂતન વર્ષના પાવન અવસરે દાહોદના હિંગલા ખાતે મંત્રી રમેશ કટારાના નિવાસસ્થાને મિત્રો, સ્વજનો અને કાર્યકરોએ મુલાકાત લીધી હતી. સૌએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.