સુરેન્દ્રનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉત્સાહભેર ઉજવણી: નાગરિકોએ દેશની અખંડિતતા જાળવવા લીધા સંકલ્પ આ પ્રસંગે પ્રભારી મંત્રી, સાંસદ, ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર, અને જિલ્લા વિકાસ અધિકારી, સહિત રાજકીય મહાનુંભાવો અને સ્થાનિક પ્રજાજનો રહ્યા મોટી સંખ્યામાં હાજર, #positivepatdi #surendranagar #dasada #patdi #ektayatra