Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

બાવળા: બગોદરા ખાતેથી અમદાવાદ ગ્રામ્ય LCB ની ટીમે વિદેશી દારૂની 641 બોટલ સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા

Bavla, Ahmedabad | Apr 7, 2026
તા. 07/04/2026 ની રાત્રિના 12.10 કલાકે અમદાવાદ ગ્રામ્ય LCB શાખાની ટીમે બગોદરા બસ સ્ટેન્ડમાં વોચ ગોઠવી છોટાઉદેપુર થી રાજકોટ જતી બસમાંથી 2 આરોપીને દાબોચી લીધા હતા. તેમણે બસની ડેકીમાં 641 બોટલ વિદેશી દારૂ સંતાડ્યો હતો. LCB એ રૂ. 1,27,850 નો મુદામાલ કબ્જે કરી બગોદરા પોલીસ સ્ટેશનમાં બન્ને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.