ગઢડા: ગઢડામાં AAPની બેઠક: મિશન 2027 માટે 106 બેઠકો જીતવાની રણનીતિ તૈયાર
Gadhada, Botad | Sep 10, 2026 ગઢડા ખાતે આમ આદમી પાર્ટીની બેઠક મળી હતી. જેમાં મિશન 2027 અંતર્ગત 106 વિધાનસભા બેઠકો જીતવા માટે રણનીતિ ઘડવામાં આવી અને નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું.