ગોધરા: ગોધરા A ડિવિઝન PI આર.એમ. વસૈયાની તાલુકા પોલીસ મથકે બદલી, પોલીસ પરિવાર દ્વારા ભવ્ય વિદાય સમારંભ
ગોધરા A ડિવિઝન PI આર.એમ. વસૈયાની તાલુકા પોલીસ મથકે બદલી, પોલીસ પરિવાર દ્વારા ભવ્ય વિદાય સમારંભ,ગોધરા A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. વસૈયાની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે. ત્યારે A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેમના સન્માનમાં ભવ્ય વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.આ વિદાય સમારંભમાં A ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પોલીસ કર્મચારીઓ