Public App Logo
Jansamasya
Karnataka
Aap
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Trending
Tejashwiyadav
���ोगी_आदित्यनाथ
Aamaadmiparty
Arvindkejriwal
Rajasthannews
Rahul
Indianews
���ंगाल
Gwaliornews
New_delhi
���िल्ली_मेट्रो
Newsupdate
���निका

ગાંધીધામ: GIDCમાં મોડી રાત્રે વેસ્ટ કાપડમાં આગ: વારંવાર એક જ સ્થળે આગ લાગતા અનેક તર્ક-વિતર્કો સર્જાયા

Gandhidham, Kutch | Dec 25, 2025
ગાંધીધામ GIDC વિસ્તારમાં આવેલ એક વાડામાં વેસ્ટ કાપડના જથ્થામાં ગત મોડી રાત્રે 2:00 વાગ્યે ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડની ટીમના ધીરજ કન્નર, રાજ માતંગ અને પ્રકાશ ઠાકોરે સતત બે કલાકની જહેમત બાદ વહેલી સવારે 4:00 વાગ્યે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ વિસ્તારમાં આજ સ્થળ પર અગાઉ પણ આગની અનેક ઘટનાઓ બની ચૂકી છે, છતાં કાયમી નિવારણ ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વારંવાર બનતી આવી ઘટનાઓ ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.