ડૉ. હર્ષ પંડ્યા કેસમાં મોટી કાર્યવાહી! વધુ એક ડૉક્ટર અનુજ મહેશ્વરીની ધરપકડ | Surat News
#SuratNews #HarshPandyaCase #DoctorArrest #SuratCrime #GujaratiNews
સુરતની નવી સિવિલ હોસ્પિટલના ડૉક્ટર હર્ષ પંડ્યા સાથે જોડાયેલા આપઘાતના કેસમાં પોલીસની કાર્યવાહી વધુ આગળ વધી છે.
- અગાઉ આ કેસમાં બે ડૉક્ટરોની ધરપકડ કરવામાં આવી હતી.
- હવે વધુ એક ડૉક્ટર અનુજ મહેશ્વરીની ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે.
- કેસમાં વધુ એક ડૉક્ટર વોન્ટેડ હોવાનું જણાવાયું છે.
- વોન્ટેડ ડૉક્ટરની ધરપકડ માટે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
#SuratBreaking #SuratNews #HarshPandya #AnujMaheshwari #DoctorArrest #SuratCrimeNews #NewCivilHospital #GujaratNews #GujaratiNews #BreakingNews #PoliceInvestigation
Surat doctor Harsh Pandya case, Harsh Pandya suicide case, Anuj Maheshwari arrested, Surat doctor arrest news, New Civil Hospital Surat news, Harsh Pandya case latest update, Surat crime news, doctor arrest Gujarat, Surat police investigation, wanted doctor Surat case, Gujarat breaking news, Gujarati crime news, ડૉક્ટર હર્ષ પંડ્યા કેસ, અનુજ મહેશ્વરીની ધરપકડ, સુરત નવી સિવિલ હોસ્પિટલ, સુરત ક્રાઇમ ન્યૂઝ, ડૉક્ટરની ધરપકડ, હર્ષ પંડ્યા કેસ અપડેટ
Udhna, Surat | Oct 13, 2026