કતારગામ: અમરોલી ખાતે રહેતા મનપાના ચોથા વર્ગના કર્મચારીએ વ્યાજખરોના ત્રાસ ના કારણે આપઘાત કરી લેતા પોલીસે તપાસ શરૂ કરી.
સુરત શહેરમાં વ્યાજખોર ત્રાસથી મનપાના કર્મચારી નો આપઘાત અમરોલીમાં રહેતા 40 વર્ષીય વિનોદ જાવડે નામના કર્મચારીએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત ચોથા વર્ગના કર્મચારી વિનોદ પર દેવું થઈ જતા તણાવ માં રહેતો હતો વિનોદ ને ફોન કરીને વ્યાજખોરો માસિક ત્રાસ આપતા હોવાના પરિવારના આક્ષેપ વ્યાજખોરોને પકડી કડક કાર્યવાહી કરવા પરિવારે કરી માંગ કરી.