મુન્દ્રા: વિરાણીયા પાટિયા પાસે જૂની અદાવતમાં પ્રૌઢ પર હુમલો: એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ
Mundra, Kutch | Aug 16, 2026 મુંદરા પોલીસ મથક વિસ્તાર હેઠળ આવતા વિરાણીયા પાટિયા (ભોરારા) પાસે પારિવારિક જૂના ઝઘડાનું મનદુઃખ રાખી એક પ્રૌઢ પર હુમલો કરી, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે.