Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

સાયલા: સાયલા સામતપર શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ બાળકો દ્વારા વિજ્ઞાનના વિવિધ પ્રોજેક્ટ અને પ્રયોગો તૈયાર કર્યા

Sayla, Surendranagar | Mar 1, 2026
સાયલા તાલુકાની સામતપર પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.ભારતના મહાન વૈજ્ઞાનિક સી.વી. રમનની અદ્ભુત શોધ 'રમન કિરણો' અંતર્ગત આ દિવસની ઉજવણી કરાઈ હતી.આ નિમિત્તે શાળાના બાળકો દ્વારા વિજ્ઞાનના વિવિધ પ્રોજેક્ટ અને પ્રયોગો તૈયાર કરવામાં આવ્યા હતા. શાળામાં આ પ્રોજેક્ટ્સનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું, જેમાં 25થી વધુ કૃતિઓ રજૂ કરાઈ હતી.
સાયલા: સાયલા સામતપર શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ બાળકો દ્વારા વિજ્ઞાનના વિવિધ પ્રોજેક્ટ અને પ્રયોગો તૈયાર કર્યા - Sayla News