ગોંડલ: તાલુકાના વાસાવડ સહીતના ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો, સ્થાનિક નદીમાં પૂર આવ્યાં
Gondal, Rajkot | Jul 1, 2024 રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે ધોધમાર વરસાદ શરૂ થવાના કારણે રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે તો નદી નાળા છલકાયા છે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે